Author : KAJAL OZA VAIDYA
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : NON FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
આ પુસ્ર્તક તમને ધીમે ધીમે એક નવી દુનિયામાં લઈ જઈ તમને તમારી ભૂલો સમજાવશે. તમે ક્યાં અને કઈ રીતે ખોટા હતા એ પણ તમારા મનને સમજાવશે, પરંતુ ત્યાંથી અટકી ન જતા.માત્ર ભૂલ સ્ર્વીકારી લેવાથી પરિસ્થિતિ બદલી શકાતી નથી.ગઈ કાલ સુધીની તમામ ભૂલોની બાદબાકી કરશો તો જ તમને એક આદર્શ સંબંધ મળશે. આમ આ પુસ્ર્તકની વિશેષતા બતાવવામાં આવી છે.