Author : ASHWINEE BHATT
ISBN No : 9788184402063
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
આયનો' એક એવી કથા છે. જેમાં કેવળ અદભુતનું જ પ્રયોજન છે. મૂળ ટુકી વાર્તા રૂપે લખાયેલી 'આયનો' નું લઘુ નવલ તરીકે પુનઃસર્જ, મુંબઈના દૈનિક 'સમાંતર' માં થયું તે પણ એક પ્રયોગ હતો. 'આયનો' નું એક પ્રકરણ રોજેરોજ છપાતું. અને એમ 'આ માસની નવલકથા' રૂપે તેનું પ્રકાશન થયું. આજે તે પુસ્તકરૂપે પ્રગટ થઇ રહ્યું છે.