Author : WALTER ISAACSON
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : BIOGRAPHY
Publisher : R R SHETH & CO PVT LTD
Currently Unavailable - Still you can add in CART.
ડિજિટલ ભીષ્મ પિતામહઃ સ્ટીવ જૉબ્સ આ એવા ઉદ્યોગપતિનું જીવનચરિત્ર છે, જેણે સાબિત કરી બતાવ્યું છે કે Innovation, Perfection અને Qualityના આગ્રહથી તમે કઈ રીતે એવી Products આપી શકો જેનાથી માનવજાત હરણફાળ ભરી શકે. સ્ટીવ જૉબ્સના જીવનમાં અકલ્પનીય બનાવો બન્યા હોવા છતાં `કશુંક કરી છૂટવાની' તીવ્ર તમન્નાથી તેમણે Apples કંપનીની સ્થાપના કરી. આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે Products કેવી રીતે બનાવવી, તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું, લોકો કંપની માટે વફાદારીથી કામ કરી શકે તે માટે તેમને પ્રેરણા આપવી તેમ જ એવી કંપનીનું સર્જન કરવું કે જેની પ્રત્યેક પ્રોડક્ટસ Great Qualityનો પર્યાય બની જાય. કળા અને ટૅક્નોલોજીના અદ્ભુત સમન્વય દ્વારા તેમણે iMac, iPod, iPhone અને iPadથી નવા વિશ્વનાં દરવાજા આપણા માટે ઉઘાડી આપ્યા છે. 21મી સદીના આ મહારથીના જીવનચરિત્ર માટે લેખકે સ્ટીવ જૉબ્સના સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ, હરીફો તથા તેના 40 થી વધુ ઇન્ટરવ્યૂઝ લીધા છે. ઍન્ડ વન મૉર થિંગ... આ પુસ્તકને સમજવાથી તમારા વર્તમાન કરતા તમારું ભવિષ્ય ચોક્કસ સુધરશે તેની iGuarantee છે.