WHITE HOUSE

Author : KESHUBHAI DESAI

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


આ પુસ્તક 'વ્હાઈટ હાઉસ' નવલકથામાં કંઈક જુદી જ વાત અને જુદું જ વાતાવરણ લઈને આવતી આ નવલકથા માત્ર અહીના જ વાચકોને નહી, વિદેશસ્થિત કોઈ પણ ગુજરાતી વાચકને ભીતરથી બેઠો કરી, બહારથી લાગતી પોતાની અતિસમૃદ્ધ જિંદગી અંદરથી કેટલી ખોખલી અને ખાલીપાથી છલકાતી છે એનો વિચાર કરતો કરી મુકે છે. અહી પૂર્વ અને પશ્વિમ વચ્ચેનો ટકરાવ નથી. પણ બંને સંસ્કૃતિની ભેખડો વચ્ચે અફળાતી અને ભીતરથી છિન્નભિન્ન થઈ વેરવિખેર થઈ જતી જિંદગીનો મૌન ચિત્કાર છે. લેખકે પોતા સુધી પહોચે એ જ લેખક વાચકના ભીતર સુધી પહોચી શકે છે, આ ક્લા સત્યને લેખકે પૂરેપૂરું પચાવ્યું છે. ઓડેને સાચું જ કહ્યું છે 'ALL I have is a વોઈચે' સર્જક પાસે પોતાનો અવાજ હોવો જોઈએ.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories