Author : DR I K VIJLIWALA
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
પંખીજગતમાં પણ ક્યારેક કોઈ એવું જાગે જે માણસના આ વલણનો વિરોધ કરે. ભલે એ માણસને કંઈ કરી ન શકે, પરંતુ એ પંખીઓને જરૂર વિચારતા કરી મુકે! અહીંયા અજોડ એવું જ એક પાત્ર છે. નાનપણથી દુનિયા પ્રત્યે, વાતાવરણ પ્રત્યે તેમજ માણસ પ્રત્યે એને ઘણો વાંધો અને વિરોધ રહ્યો છે, છતાં પોતાની રીતે પંખી જીવનને સમજવાનો એનો પ્રયાસ સતત ચાલુ જ રહે છે. નાનકડા અને અસહાય પંખીબાળની અવસ્ર્થાથી લઈને અસ્તિત્વના ઉદગમને સ્પર્શી જતી એની જીવનયાત્રા રોમાંચક બની રહે છે.આશા છે કે આ કથા આપણને પ્રકૃતિ તેમજ એના અંશોને સમજવામાં ક્યાંક ઉપયોગી થશે.