Author : ASHWIN SANGHI
ISBN No : 9789351221982
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
પાંચ હજાર વર્ષ પહેલા, આ પૃથ્વી પર કૃષ્ણ નામના વ્યક્તિનું આગમન થયું. એમણે માનવજાતના કલ્યાણ માટે ચમત્કારોથી ભરેલા અનેક કાર્યો કર્યાં.એમની વિદાયવેળાએ સમગ્ર વિશ્વ ઘેરા શોકમાં ડૂબી ગયું હતું.વિદાય વખતે તેમને એવું એવું વચનઆપેલું આપેલું કે કળીયુગમાં જયારે પણ પોતાની જરુર પડશે ત્યારે એ અવતાર ધારણ કરશે. કૃષ્ણએ માનવજાતને જે અમૂલ્ય વરસો આપ્યો એ છે એ શેનો છે અને ક્યાં છે? એ રહસ્ય શોધવા માટે એક સીરીયલ કિલર જે પોતાને અંતિમ અવતાર માને છે તે , ભગવાનના નામે જે યોજનાઓ ઘડે છે,એ થથરાવી દે એવી ભયાનક છે. ઇતિહાસકાર રવિમોહન સૈનીએ કૃષ્ણનો અમૂલ્ય વરસો શોધવા માટે દ્વારકાના દરિયાથી માંડીને કૈલાશના હિમાચ્છાદિત શિખરો અને છેક સોમનાથના મંદિર સુધી રઝળપાટ કરી,એ જોવાનો પ્રયાસ કર્યો છે ફરી એકવાર અન્યાયનું પલ્લું ભારે ન થઇ જાય. The Krishna Key (Gujarati) Krushnayug - Amish Tripathi