Author : KAJAL OZA VAIDYA
ISBN No : 9788184401981
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
કૃષ્ણના જીવનની ત્રણ સ્ત્રીઓ. રાધા, રુકિમણી અને દ્રોપદી-પ્રેયસી, પત્ની અને મિત્ર...માણસ થઈને જીવી ગયેલા ઈશ્વર સાથે પોતાના મનની વાત કરે છે. અંગ્રેજી, મરાઠી, હિન્દી ભાષામાં અનુવાદિત થયેલી અને ગુજરાતીમાં પાંચ વર્ષમાં અગિયાર આવૃત્તિ જીવી ચૂકેલી ધબકતી નવલકથા.