ASAMAT

Author : NILAY SHAH

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : HARSH PRAKASHAN


‘આપનું સ્વાગત છે કાશ્વર્ગમાં!’ રાજ્યનાં ખૂણે ખૂણેથી ઉદભવી રહેલા અસ્તવ્યસ્ત અવાજો સંગઠિત થઈને કોઈ એક નવી ધૂન રચી રહ્યા છે, ‘ કાશ્વર્ગ - પૃથ્વી પરનું સ્વર્ગ! ખરેખર?’ ‘ઇતિહાસ કદી સંઘરી ના શકે, તેવા ગુના એ માણસ- એ દાનવ આચરી ગયો, અને કાશ્વર્ગ શું કરી જ શક્યું?’ ‘સજા તો એને મળશે જ, આખું કાશ્વર્ગ આપશે એને સજા!’ ‘અનુષાને ન્યાય અપાવવાની કવાયતમાં જો તેને ધર્મ, રાજ, અર્થ, વિજ્ઞાન, કળા, સંસ્કાર, વિશ્વાસ, કલ્પના, સંબંધ, લાગણી, કર્મ કે અસ્તિત્વ- એ દરેક અસંમતિ વડે ચિરાઈ જવું પડે, તો પણ મંજૂર હશે.’ ‘પણ એક સમય આવશે , જયારે પ્રત્યેક કાશ્વર્ગીએ ખુદની સાથે જ અસંમત થવું પડશે, શું એ સમયે કરી શકશે તે પોતાના દરેક મતનું રક્ષણ?’

શું તમે કરી શકશો પોતાના દરેક મતનું રક્ષણ?

A journey, a quest of lifetime, a Gujarati novel that promises to offer an experience like never before to the readers. Attempting to discover the path to the truest form of bliss, the novel combines a thoroughly entertaining story with a highly meaningful concept.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories