Author : GIRISH GANATRA
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : NON FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
એક જમાનામાં 'મુંબઈ સમાચાર' ની અત્યંત લોકપ્રિય બનેલી 'જીવનશિલ્પ' કટારની ટૂંકી વાર્તાઓ. સ્વ. ગિરીશ ગણાત્રાની આ વાર્તાઓમાં એમણે જીવતરને ધબકતું કર્યું છે. આપણા સમાજની, આપણી આસપાસના જીવનને વણી લેતી આ કથાઓ વાચકના હૃદયને સ્પર્ચી જાય છે અને કોઈને કોઈ સંદેશ આપી જાય છે.