Author : Chetan Bhagat
ISBN No : 9789351225959
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
બેસ્ટસેલર રાઇટર્સની યાદીમાં જેમનું નામ ટોપ પર છે અે ચેતન ભગતની સાતમી નવલકથા ‘વન ઇન્ડિયન ગર્લ’ની થીમ અેકદમ હટકે છે. ‘ફાઇવ પોઇન્ટ સમવન’, ‘વન નાઇટ અૅટ ધ કાૅલ સેન્ટર’, ‘ધ થ્રી મિસ્ટેક્સ અાૅફ માય લાઇફ’, ‘2 સ્ટેટ્સ’, ‘રિવાલ્યુશન 2020’ અને ‘હાફ ગર્લફ્રેન્ડ’ જેવી નંબર વન બેસ્ટસેલિંગ નવલકથાઅોના સુપરસ્ટાર રાઈટર ચેતન ભગત સાથે કનેક્ટ થવા Chetan Bhagat વિઝિટ કરો.