APNE MANAS

Author : MOHAMMAD MANKED

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : GURJAR SAHITYA PRAKASHAN


આપણે માણસ હોવાનું અભિમાન ધરાવીએ છીએ. બધા પ્રાણીઓમાં મનુષ્યાવતાર સૌથી દુર્લભ છે. એ મનુષ્યાવતાર અપણને મળ્યો છે. ઉત્ક્રાન્તિના સૌથી ઊંચા પગથીયે પહોચ્યા છીએ. બીજા બધા માત્ર પ્રાણીઓ છે. આપણે માણસ છીએ – વિચારવંત, સમજદાર, બુદ્ધિશાળી માણસ છીએ. પરંતુ પ્રશ્ન એ છે કે આપણે એવા માણસ છીએ ખરા?

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories