UDAAN

Author : RUSKIN BOND

ISBN No : 9789351980476

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : NAVBHARAT SAHITYA MANDIR


૧૮૫૭ના બળવાની પૃષ્ઠભૂમિ પર રચાયેલી આ નવલકથા સત્યઘટનાઓ પર આધારિત છે.

રૂથ એક અંગ્રેજ છોકરી છે, જે પોતાના માતા-પિતા સાથે શાહજહાંપુરમાં રહે છે. ચર્ચમાં આવતા-જતા રૂથ એક પઠાણ નવાબ જાવેદખાનના મનમાં વસી જાય છે, પણ રૂથ તેને ધિક્કારે છે. સંજોગોવશાત, વિપ્લવના બળવાખોરો અને અંગ્રેજ સૈનિકો વચ્ચેની લડાઈથી બચવા રૂથ અને તેની માતાને જાવેદખાન પાસે આશરો લેવો પડે છે.

રસ્કિન બોન્ડની અત્યંત જાણીતી આ નવલકથા પરથી શ્યામ બેનેગલે ૧૯૭૯માં 'ઝનૂન' નામની ફિલ્મ બનાવી હતી.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories