Author : AGATHA CHRISTIE
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
ઇંગ્લેન્ડના ડેવોન કિનારા પર આવેલો સૉલ્જર ટાપુ...
ટાપુ પરનો આલિશાન છતાં નિર્જન બંગલો!
એ ટાપુ પર દસ વ્યક્તિઓને ભેગા કોણે કર્યા? શા માટે?
ડિનર સમયે ગ્રામોફોનમાંથી આવતો ભેદી અવાજ સૌના હોશ કેમ ઉડાડે છે?
દરેક વ્યક્તિના રૂમની દીવાલ પર લગાડેલા એકસરખાં જોડકણાં શેનો સંકેત છે?
પળે પળે તમારો શ્વાસ અદ્ધર થઈ જાય એ રીતે એક પછી એક થતા Crime અને રૂંવાડાં ખડા કરી દેતા સસ્પેન્સથી ભરપૂર આ થ્રિલર વાંચતાં તમને ચોક્કસ લાગશે કે તમે હોલિવૂડનું મૂવી જોઈ રહ્યા છો!
રહસ્યકથાઓની દુનિયામાં Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીએ કરોડો વાચકોને તેમની સ્ટોરીટેલિંગ સ્ટાઇલના દીવાના બનાવી દીધા છે!