YE DOSTI

Author : JAY VASAVADA

ISBN No : 9788193942031

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : NON FICTION

Publisher : KHUSHI BOOKS


  • વિશ્વવમાં પ્રથમ જ વાર માત્ર દોસ્તી પર એક જ લેખકના ૨૭ લેખો ધરાવતું ગુજરાતી પુસ્તક તે પણ ધારદાર લેખક જય વસાવડા ની કલમે.
  •  મહાભારતથી હેરી પોટર સુધીની ફ્રેન્ડશિપની વાતો
  • સ્ત્રીઓનો ફ્રેન્ડઝોન ને પુરુષોનો બડી બ્રોમાન્સ, ફ્રેન્ડશિપ ટુ ફીલિંગ્સનું કન્ફ્યુઝન
  • સ્કુલ-કોલેજની મસ્ત યારીની વાતો, ઓફિસમાં સંબંધોની દુનિયાદારી, હિન્દી-અંગ્રેજી ફિલ્મો અને વિશ્વસહિત્યમાં મૈત્રી
  • દોસ્તીમાં દગાખોરી, દોસ્તીની દિલદારી અને ડિજિટલ દુનિયામાં નેચરલ રિલેશન સમજવા અને સાચવવાની ઉપયોગી ટિપ્સ... બધું જ !

સંસ્કૃતના શ્લોક અને ઉર્દૂની શાયરી, અંગ્રેજીનાં કવોટ્સ ને ઇન્ટરનેશનલ કાર્ટૂન્સ, અતિથિ લેખકોના લેખો, દેશ-પરદેશની કવિતાઓ અને અનુવાદિત વાર્તાઓ...
મિત્રતા પર એવી આ તમામ અનોખી અને આધુનિક વાચન સામગ્રી સચિત્ર આકર્ષક ટુ કલર પ્રિન્ટિંગની સજાવટ સાથે મોટી સાઈઝના ૨૦૦ પેજમાં.
એવેન્જર્સની સુપરહીરો ટીમની દાસ્તાન ભૂલાવી દે એવું ક્વોલિટી પ્રોડક્શન ગુજરાતીમાં...
જય વસાવડાની ધમાકેદાર દિવાળી રિલીઝ....
" યે દોસ્તી... "

યે દોસ્તી બૂક ઓફ ફ્રેન્ડશીપ  - લેખક : જય વસાવડા

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories