JIVANNI MUNZVAN

Author : DR I K VIJLIWALA

ISBN No : 9789354077982

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


માનવીનું મન વિચિત્ર હોય છે. જાગતા સપનાં જુએ છે અને સપનાં જોવાના સમયે જાગે છે. જાગૃત અવસ્થામાં જે નથી મળતું એ સપનામાં ગોઠવવાના પ્રયાસો કરે છે. એ બધી બબાલમાં ઘણી વખત એ ગૂંચવાઈ જાય છે. સપનું સાચું છે કે જાગૃત અવસ્થા એની વિમાસણમાં ફસાઈ ગયેલ આ નવલકથાનો નાયક જે મૂંઝવણ અનુભવે છે એ વત્તા-ઓછા અંશે દરેક વ્યક્તિએ અનુભવી જ હોય છે. ઈન્ટરનેટ પર સર્ચ કરતા ખ્યાલ આવશે કે હજારો લોકો આવી ગૂંચવણભરી, જિંદગી જીવતા હોય છે. માનવમન, સપનાઓ અને સાયકોલોજીનો સમન્વય કરતું આ પુસ્તક જરૂર ગૂંચવાડો ઊભો કરશે, અને હું ઈચ્છું છું કે એવું જ બને ! આપણું મન શું-શું કરી શકે એનો આછેરો ખ્યાલ અહીં આપ્યો છે. આશા છે કે વાચકોને ગમશે. - ડૉ. આઈ. કે. વીજળીવાળા, M.D.Pediatrics (બાળરોગ નિષ્ણાત)

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories