Author : KAJAL OZA VAIDYA
ISBN No : 9789390521401
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : NON FICTION
Publisher : ZEN OPUS
કાજલ ઓઝા વૈદ્યની અત્યંત લોકપ્રિય થયેલી ‘એકબીજાંને ગમતા રહીએ’ શ્રેણીનાં વિચારલેખો-ચિંતનલેખોનો સંગ્રહ. મુખ્યત્વે સામાજિક અને પારિવારિક સંબંધો, લગ્નજીવન, માતાપિતા અને સંતાનોનાં સંબંધો, સમાજજીવન વગેરેને આવરી લેતી આ શ્રેણીનાં લખાણો વરસોથી સુપરહીટ સાબિત થયા છે.