Author : KESHUBHAI DESAI
ISBN No : 9789351628910
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : GURJAR SAHITYA PRAKASHAN
લેખકને મન આ નવલકથા પોતાની જ અંતરંગ છબિ સમી એક સ્વપ્નકથા છે. શૃંગાર અને કરુણરસથી સભર એવી આ શાશ્વત પ્રણયકથા સર્જકની એક યશસ્વી કૃતિ ગણાય છે. પુસ્તકની પહેલી આવૃત્તિ 1988માં થઇ એ અગાઉ ધારાવાહિક સ્વરૂપે છપાઈ હતી અને એ સમયે પણ અત્યંત લોકપ્રિય બની હતી. આ નવલકથા એટલી સશક્ત છે કે એના અનુવાદો હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ થયા છે.