Author : CHUNILAL MADIA
ISBN No : 9789390298563
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
ઈન્દ્રધનુષની જેમ જ માનવીનું જીવન પણ સુખ અને દુ:ખના વિવિધ રંગોથી ભરેલું છે. સુખ, દુ:ખની કહેવાતી સ્પષ્ટ ભેદરેખામાં જ્યારે આઠમો રંગ Gray ઉમેરાય ત્યારે Dedly વાતાવરણ સર્જાતું હોય છે. વારસાગત સંસ્કારો અને લોહીની સગાઈની સામે જ્યારે માનવીની મનોવિકૃતિનો સંઘર્ષ થાય ત્યારે સરવાળે કોણ જીતે? સૃષ્ટિમાં સર્વત્ર જીવનની બેઢંગી રફ્તાર નજરે પડે છે. ક્યાંય આનંદ-કિલ્લોલનું નથી દેખાતાં. મોટેભાગે દુ:ખ, આપત્તિ અને વેદનાથી ખદબદતી આ દુનિયામાં જીવનના પેલા મૂળ રંગો સાથે ઉમેરાયેલાં નવા Gray રંગનો મેળ પણ કેવી રીતે પાડવો? રોલરકોસ્ટર જેવી અનેક ઘટનાઓથી ભરેલી આ Masterpiece નવલકથા તમને જીવનની સાચી દિશા તરફનો ઈશારો કરશે.