ONE ARRANGED MURDER gujrati

Author : CHETAN BHAGAT

ISBN No : 9781542037051

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : WESTLAND PUBLICATIONS


કેશવે તેના ખાસ મિત્ર સૌરભના સાથે એક તપાસ એજન્સી ચાલુ કરી. શું બન્ને ઇશ્કબાજ જાસૂસો એક વધુ હત્યાના કિસ્સાને સફળતપૂર્વક ઉકેલી શકશે? જે તેમના વ્યક્તિગત જીવનને પ્રભાવિત કરે છે. અને એ ઘટના તેમની દોસ્તીને શું અંજામ આપશે.

‘જ્યારથી તેને પ્રેરણા મળી છે, મેં મારા સૌથી સારો મિત્ર ગુમાવી દીધો’ – આ મેં સૌરભને કહ્યું.
નમસ્કાર, આ કેશવ છે, અને આ સૌરભ – મારો સૌથી સારો દોસ્ત, પાડોશી, સહકર્મી અને બિઝનેસ પાર્ટનર, મારાથી વાત નહીં કરે. કારણ કે મેં તેની મંગેતરની મજાક ઊડાવી હતી.
સૌરભ અને પ્રેરણા ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે. આ એક અરેન્જ્ડ મેરેજ છે. છતાં, તેઓની વચ્ચે લવમેરેજ કપલ કરતા પણ વધુ પ્રેમાળ પરિણય છે.
કડવા ચોથના વ્રત વખતે તેણીએ પતિ માટે ઉપવાસ રાખ્યો. આખા દિવસમાં તેણે કશું જ ખાધું નહી, સાંજે ધાબા પર ચંદ્રમા અને સૌરભની વ્રતને તોડવાની રાહ જોતી હતી. ઉત્સાહમાં આવી સૌરભ તેની ત્રણમાળાના ઘરની સીડીઓએ ચઢી ગયો.... પરંતુ ત્યાં પહોંચ્યો......
વન અરેન્જ્ડ મર્ડરમાં તમારું સ્વાગત છે, જે ભારતમાં સૌથી બેસ્ટસેલિંગ ઓથરની આ નિર્વિવાદ રોમાંચક નવલકથા છે. પ્રેમ, મિત્રતા, પરિવારિક અને અપરાધના કિસ્સાઓ વચ્ચે ફરતી એક વાર્તા, જે તમને રોમાંચ સાથે છેક સુધી જકડી રાખશે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories