PAPPA TAME KHAREKHAR JIVI GAYA

Author : VISHAL PATEL

ISBN No : 9789393223470

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : NAVBHARAT SAHITYA MANDIR


પરિવારમાં એક એવું પાત્ર જે વર્ષોથી સ્વજનોનો તિરસ્કાર પામતું રહ્યું છે. પરિવારનાં તમામના સભ્યોના સ્વપ્ના સાકાર કરવા પોતાની જિંદગી દાવ પર લગાવે છે. આર્થિક તંગી, નબળી માનસિક પરિસ્થિતિ અને પ્રેમ-હૂંફના નામે વ્યવહારમાં શૂન્યતા મેળવતા પરિવારના મોભી જીવનના અંતિમ પ઼ડાવે પણ અન્યોના જીવનને છતનું સુખ આપવામાં ટાઢ, તડકો કે વરસાદની ચિંતા નથી કરી. પત્નીની બિમારી, દોહિત્રીની સારવાર અને પુત્રનો રોડ અકસ્માતમાં ધીરજ ગુમાવ્યા વિના પરિસ્થિતિને થાળે પાડનાર પિતાની વાત લેખકે *પપ્પા... તમે ખરેખર જીવી ગયા !* ભાવવાહી રીતે રજૂ કરી છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories