Author : KAJAL MEHTA
ISBN No : 9789394502680
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : SHORT STORIES ( Navlika )
Publisher : R R SHETH & CO PVT LTD
29 ટૂંકી વાર્તાઓનું કલેક્શન. એવી વાર્તાઓ, જે આજુબાજુમાં બની રહેલા સંબંધો, ઘટનાઓ અને પરિસ્થિતિઓમાંથી જન્મી છે, પણ એના વિશે ખુલ્લામને ચર્ચા નથી કરવામાં આવતી. મા-દીકરાની વાત હોય કે એક સ્ત્રીની પોતાની ખુશીની શોધની, એક દીકરીના ગાંડપણની વાત હોય, કે બે છૂટાં પડેલાં પ્રેમીઓની, લગ્નેતર સંબંધની વાત હોય કે એક સમલૈંગિક સ્ત્રીને એની પ્રેમિકા મળી જવાની – બોલ્ડ કહી શકાય એવી આ વાર્તાઓ લેખકે પ્રામાણિકતાથી શબ્દો ચોર્યા વગર લખ્યાની એમને ખુશી છે. અલગ અલગ વિષયો પર લખાયેલી આ વાર્તાઓ વાચકને આ બધા મુદ્દા પર જુદી રીતે વિચારવા મજબૂર તો નહીં કરે, પણ પ્રેરણા જરૂર આપશે. આ વાર્તા સંગ્રહની અંગ્રેજી આવૃત્તિ 2018માં – `ગ્લોબલ રીડરશિપ ઍવૉર્ડ' મેળવીને વાચકોનો પ્રેમ મેળવી ચૂકી છે.