SUPERSTAR

Author : JWLANT DESAI

ISBN No : 9789390791125

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : THE WRITE ORDER


સુપર સ્ટાર-એક વેગવાન થ્રિલર! સુપર સ્ટાર વિક્રાંત ખન્ના એક એવોર્ડ ફંકશનમાં જાહેરાત કરે છે કે તે પોતાના દુશ્મનોને નેસ્તનાબૂદ કરી દેશે! અને આ જાહેરાત થી તેના દોસ્તો અને દુશ્મનો બંન્નેમાં હડકંપ મચી જાય છે. બે હત્યારા નો સંપર્ક કરવામાં આવે છે વિક્રાંત પર હુમલો કરવા માટે. વિક્રાંતનો આ છૂપો દુશ્મન છે કોણ? અને વિક્રાંત શિકારી છે કે શિકાર? શું વિક્રાંત તેના દુશ્મનને સજા આપી શકશે કે દુશ્મનના સકંજામાં ફસાશે? લેખક નો દાવો છે કે અંત સુધી વાચક વિક્રાંતના શત્રુને ઓળખી નહિ શકે!

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories