Author : AMI NIRALI VYAS
ISBN No : 9789390791071
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : THE WRITE ORDER
'ધીમહિ', મેટ્રો સિટીમાં રહેતી હતી, પણ ખૂબ જ લાગણીશીલ અને મોર્ડન છોકરી હતી, લગ્ન બાદ તે લગભગ પોતાના પ્રેમને ખોઈ ચુકી હતી, પણ હિંમત ન હારતા, ચતુરાઈથી પોતાનાં પ્રેમને પરત મેળવવાની જીદનું પરિણામ શું આવ્યું હશે? શું આટલી મહેનત બાદ, ધીમહિને તેનો પ્રેમ પરત મળ્યો હશે? એવા તો કેવા દાવપેચ લડ્યા હશે ધીમહિએ, પોતાનો પ્રેમ પરત મેળવવા? ખૂબ જ આત્મવિશ્વસી અને ક્યારેય હિંમત ન હરનાર ધીમહિના જીવન વિશે જાણવા માટે વાંચો મારી નલકથા 'ધીમહિ'.