AASHANU BEEJ

Author : PEARL S BUCK

ISBN No : 9789393124296

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : GURJAR SAHITYA PRAKASHAN


જગપ્રસિદ્ધ અમેરિકી નવલકથાકાર શ્રીમતી પર્લ બકની અનેક પ્રશિષ્ટ નવલકથાઓ પૈકી `ગુડ અર્થ પછી સૌથી વધારે લોકપ્રિયતા મળી હોય તો તે ૧૯૪૨માં પ્રકાશિત ડ્રેગન સીડ' છે. તેનો ગુજરાતીમાં અનુવાદ `આશાનું બીજ બે ભાગોમાં ૧૯૪૭માં પ્રકાશિત થયો હતો. એક સમયના જાપાન સામે આઝાદીનો જંગ ખેલતી કરોડો ચીની પ્રજા પ્રત્યેની દુનિયાની સહાનુભૂતિ અને જાપાની આક્રમણખોરોની હેવાનિયત આ કૃતિમાં પ્રગટ થાય છે. યુદ્ધખોર માનસ ધરાવતાં રાષ્ટ્રો અને તેમના નેતાઓ માટે પર્લ બક કહે છે કે, પોતાના દેશ પર વિના કારણે આક્રમણ કરનાર પરદેશી સત્તાના લશ્કરી માણસોને `દુશ્મન' સિવાય કઈ રીતે ઓળખાય ? તેમ છતાં તેમની કથનશૈલીમાં જાપાન કે જાપાનીઓ પ્રત્યે તિરસ્કાર નથી, બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનનો કબજો લેનાર દેશોને પણ રૂક જાવ'નો અવાજ ઉઠાવનાર પર્લ બકની આ નવલકથાને રૂપેરી પડદા પર પણ ખૂબ જ આવકાર મળ્યો છે. વિશ્વના લાખો વાચકોએ અનેક ભાષામાં પ્રકાશિત 'ડ્રેગન સીડ'ની વધુ એક આવૃત્તિ પણ તેના સમયાતીત માનવતામૂલક અભિવ્યક્તિને કારણે વર્તમાન પેઢીના પ્રશિષ્ટ સાહિત્યપ્રેમીઓ આવકારશે તેમાં શંકા નથી.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories