Author : HARESH DHOLAKIYA
ISBN No : 9788119132768
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
જીવનમાં અભાવોને જીતવાની કથા કુટુંબની કોઈ પણ સ્ત્રી, કોઈ પણ અભાવથી હેરાન થતી હોય, તો તે અભાવને પૂરવા માટે પરિવાર શું કરી શકે? એવી જ રીતે કુટુંબના કોઈ વડીલ જો અસ્વસ્થ હોય, દુ:ખી હોય તો સમગ્ર કુટુંબને અકળાવનારી પરિસ્થિતિઓથી બચવા માટે શું કરવું જોઈએ? વર્તમાન સમયમાં દરેક ઘરમાં હોઈ શકે એવી માનસિક અસ્વસ્થતાઓ અને અભાવોને હરાવીને પરિવારનાં સુખ, સંતોષ અને શાંતિને જીતવા માટેના સંવેદનશીલ ઉકેલો દર્શાવતી આ કથા તમારા જીવનમાં ચોક્કસ અજવાળું પાથરશે.