Author : KISHOR ANDHARIA
ISBN No : 9789361970467
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : SHORT STORIES ( Navlika )
Publisher : R R SHETH & CO PVT LTD
હાસ્ય : જિંદગી જીવી જાણવાની જડીબુટ્ટી!
જીવનમાં છુપાયેલાં હાસ્યને અને હાસ્યમાં છુપાયેલા જીવનને ઓળખવા માટેની ગાઇડલાઇનની શોધમાં જો તમે હો, તો આ પુસ્તક તમારે જરૂરથી વાંચવું પડે! જિંદગીને જીવનમાં ફેરવવાની અને એ જીવનને જીવી જાણવાની એકમાત્ર રેસિપી કોઈ હોય તો તે છે -- હાસ્ય. કદાચ એટલા માટે જ મેડિકલ સાયન્સ હાસ્યને બેસ્ટ ટૉનિક તરીકે પ્રિસ્ક્રાઇબ કરે છે! હસવા પર GST લાગતો નથી, કે નથી એનો કોઈ ચાર્જ ભરવો પડતો, તેમ છતાં આજે મોટાભાગના લોકો હાસ્યને માણી કે પ્રમાણી શકતા નથી.