139 VARTAO 1

Author : CHANDRAKANT BAKSHI

ISBN No : 9789388924368

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : SHORT STORIES ( Navlika )

Publisher : NAVBHARAT SAHITYA MANDIR

Currently Unavailable - Still you can add in CART.


ગુજરાતી ભાષાની અદ્વિતીય ઘટના એટલે ચંદ્રકાંત બક્ષી. ઈશ્વરના સૃષ્ટિસર્જનમાં પુનરાવર્તન નથી, એટલે કહી શકાય કે બક્ષીબાબુનો કોઈ પર્યાય નથી. એમની કલમ દ્વારા ગુજરાતી ભાષામાં એક અપૂર્વ યુગ શરૂ થયેલો. એમનાં વ્યક્તિત્વ, રૂઆબ, મિજાજ, યાદદાસ્ત, તેજાબી અને બિન્દાસ્ત કલમ, વિચક્ષણ બુદ્ધિકૌશલ્ય, વિશ્વ સાહિત્યનો સંપર્ક આદિ બાબતોએ એમને અસાધારણ કક્ષામાં મૂકી આપ્યાં હતાં. અહીં તેમની શ્રેષ્ઠ 139 વાર્તાઓનો પ્રથમ ભાગ પ્રસ્તુત છે, જેમાં કુલ 70 વાર્તાઓ સામેલ છે. આ તમામ વાર્તાઓ સમાજની તેમની વિચક્ષણ સમજ અને કડવી વાસ્તવિકતાઓને રજૂ કરે છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories