Author : TEJAL CHAUHAN
ISBN No : 9789361975332
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
:ગેરસમજના ગોરંભાયેલા વંટોળમાં અટવાતી પ્રેમકથા:: નાયિકા વૈદેહીને પોતાની મૈત્રીની શુદ્ધતા અને પવિત્રતા સાબિત કરવા માટે કયા સંજોગોમાં અગ્નિપરીક્ષા આપવાની વેળા આવી? શું બે મિત્રો વચ્ચે થયેલી ગેરસમજની નહીં દેખાતી સૂક્ષ્મ આગ મૈત્રીના મોગરાને મૂરઝાવી નાખશે? જિંદગીને એક ચોક્કસ મંજિલ પર પહોંચાડવા માટે કથાનાયિકા વૈદેહીના જીવનરાહમાં તારણહાર બનીને કોણ આવ્યું? એ તારણહાર વ્યક્તિ સાથે પણ સર્જાતી ગેરસમજને વૈદેહી કેમ રોકી ન શકી? તો બીજી બાજુ, કયા પ્રકારના બદલાની આગમાં જેસિકા સપડાઈ ગઈ છે? મૈત્રી અને સંબંધોમાં ફેલાયેલી ગેરસમજના ઝંઝાવાતમાં અટવાતાં યુવાદિલોની દિલધડક આ કથા તમને એકબેઠકે વાંચવા માટે મજબૂર કરી દેશે એની પૂરી ખાતરી છે.