KEM, KAIN THATU NATHI!

Author : GEETA MANEK

ISBN No : 9789361972683

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : SHORT STORIES ( Navlika )

Publisher : R R SHETH & CO PVT LTD


આ પુસ્તકમાંની મોટાભાગની વાર્તાઓમાં પ્રોટેગનિસ્ટ મહિલાઓ છે એટલે કે વાર્તાઓના કેન્દ્રમાં નાયિકા છે. આ વાર્તાઓમાં વિવિધ પરિસ્થિતિઓ અને મનઃસ્થિતિઓમાંથી પસાર થતાં પાત્રો સાથે વાચક સહજ રીતે તાદાત્મ્ય અનુભવે છે. આ નવલિકાઓ અને લઘુનવલોમાં કલ્પનાના રંગો પુરાયા હોવા છતાં તેનો આધાર વાસ્તવિક સમાજ અને સાંપ્રત ઘટનાઓ સાથે છે. લેખિકાની વિશિષ્ટતા એ છે કે આ વાર્તાઓ વાંચતાં વાંચતાં તેનાં પાત્રો કાલ્પનિક નહીં, પોતીકાં લાગે છે અને આ વાર્તાઓમાંની ઘટના જાણે નજર સામે જ બનતી હોય એવું વાચક અનુભવે છે. માનવીય સંવેદનાઓ, સંબંધોની આંટીઘૂંટીઓ, લાગણીના તાણાવાણા, સંજોગો અને પરિસ્થિતિઓમાંથી પડતાં-આખડતાં અને માર્ગ કાઢતાં આ બધાં પાત્રો ક્યાંક આપણી આસપાસનાં જ છે એવું લાગે છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories