THE OSYSSEY Guj

Author : HOMER

ISBN No : 9789347393044

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : K BOOKS


ધ ઓડિસી : લેખક: હોમર, ભાવાનુવાદ: યોગેશ ચોલેરા પાશ્ચાત્ય સાહિત્યની સૌથી વિખ્યાત મહાગાથા,જેને વિશ્વની તમામ સાહસકથાઓ અને આધુનિક શ્રિલરનું મૂળ માનવામાં આવે છે 📖 પુસ્તકની મુખ્ય વિશેષતાઓ: ક્રિસ્ટોફર નોલાનની બ્લોકબસ્ટર ફિલ્મ દ્વારા આધુનિક સિનેમાના પડદે જીવંત થયેલી અમર સાહસકથા ટ્રોયના મહાયુદ્ધ પછી પોતાના વતન ઇથાકા પાછા ફરવા નીકળેલા રાજા ઓડિસિયસની આ રોમાંચક કથા છે. દેવતાઓના કોપનો શિકાર બનેલો ઓડિસિયસ અફાટ સમુદ્રમાં ફસાઈ જાય છે. એક આંખવાળો રાક્ષસ, માણસોને ડુક્કર બનાવતી જાદુગરણી અને મોતનું સંગીત ગાતી સાઇરન્સ જેવી ભયાનક મુસીબતો વચ્ચે એણે વતન પરત પહોંચવાનું છે. શું વીસ વર્ષના વનવાસ પછી ઓડિસિયસ પોતાનું ઘર, પોતાની ઓળખ અને પોતાનો પ્રેમ પાછો ન્ટ મેળવી શકશે? પશ્ચિમી જગતની તમામ કથાઓના મૂળ સમાન આ અમર સાહસકથા તમને છેલ્લા પાનાં સુધી જકડી રાખશે

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories